- Biography
- Books
- Commentary
- Newspapers
- Asian Age
- Bloomberg Quint
- Business Line
- Business Standard
- Dainik Bhaskar (Hindi)
- Divya Gujarati
- Dainik Jagran (Hindi)
- Divya Marathi
- Divya Bhaskar
- Economic Times
- Eenadu (Telugu)
- Financial Times
- Hindustan Times
- livemint
- Lokmat, Marathi
- New York Times
- Prajavani (Kannada)
- Tamil Hindu
- The Hindu
- The Indian EXPRESS
- Times of India
- Tribune
- Wall Street Journal
- Essays
- Interviews
- Magazines
- Essays
- Scroll.in
- Newspapers
- Speaking
- Videos
- Reviews
- Contact
Divya Bhaskar
ખુશીઓના માપદંડમાં મોદીનું ભારત કથળ્યું
| October 23, 2017 - 13:41ખુશીઓના માપદંડમાં મોદીનું ભારત કથળ્યું
મારા તમામ જાણીતાઓએ ગયા મહિ ને ડોકલામમાં ભારત- ચીન વચ્ચે ની ખેંચતાણ પૂરી થતાં રાહતનો દમ લીધો હતો. અઠવાડિય ાઓ સુધી હવામાં યુદ્ધનાં વાદળાં છવાયેલાં રહ્યાં, જ્યા રે ભારત-ચીને પોતાના ઇતિ હાસના નિર્ણાય ક તબક્કે યુદ્ધની બિ લકુલ જરૂર નથી. આપણામાંના અનેક લોકો ભૂતાન પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે કે તે ભારતની સાથે ઊભું રહ્યું અને આપણે અન્ય પાડોશીઓ પાસે પણ સંબંધો નિ ભાવવ ાની કામના કરીએ છીએ. તાજેતરનાં વર્ષો માં ભારતને વીજળી વેચીને ભૂતાન સમૃદ્ધ થયું છે.
કાળું નાણું આ રીતે પણ બહાર લાવી શકાય
| December 8, 2016 - 00:00નોટબંધીનાં ત્રણ અઠવાડિયાં પછી સામાન્ય માણસની જિંદગીમાં તકલીફો, આર્થિક ગતિવિધિઓમાં સુસ્તી અને અનેક ક્ષેત્રોમાં નોકરીઓ જવાના સમાચારો આવવા લાગ્યા છે. આગામી બે ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર બે ટકા જેટલું સંકોચાશે - રાષ્ટ્રીય સંપત્તિનું આ ખૂબ મોટું નુકસાન છે, પરંતુ હવે પીછેહઠ કરવાની કોઈ ગુંજાશ નથી. ચાલો, જોઈએ કે નરેન્દ્ર મોદી નોટનાબૂદી સિવાય કેવી રીતે કાળાં નાણાંવાળાના ભ્રષ્ટાચારના સ્રોત નાબૂદી કરી શકે છે.
રાષ્ટ્રવાદી અને દેશભક્ત અલગ હોઈ શકે?
| August 17, 2016 - 00:00હાલમાં આપણે ગર્વભેર સ્વતંત્રતા દિવસ મનાવ્યો. ભારતીય હોવું એટલે શું તે દર્શાવવાનો શ્રેષ્ઠ દિવસ છે પંદરમી ઓગસ્ટ. છેલ્લા એક વરસમાં ભારત સહિત દુનિયાભરમાં રાષ્ટ્રવાદનો ઉદય જોવા મળ્યો છે. નવા પ્રકારનો રાષ્ટ્રવાદ ભારે ખાનાખરાબી સર્જી રહ્યો છે. નવો રાષ્ટ્રવાદ લોકોને વિદેશીઓ પ્રત્યે તિરસ્કાર કરવા પ્રેરે છે, રાષ્ટ્રવાદ બહારના લોકો માટે સરહદોને તાળાબંધ કરવા માગે છે, તે મુક્ત વેપારનો પણ વિરોધ કરે છે. રાષ્ટ્રવાદ છેલ્લા 70 વર્ષના ઈતિહાસમાં વિશ્વએ મેળવેલા ઉત્તમ વારસાની અસરને ભૂંસી નાખવા માગે છે. વારસાએ વિશ્વને વધુ સમૃદ્ધ અને શાંત બનાવ્યું હતું.
મકાનો બનશે તો રોજગાર પણ સર્જાશે
| May 11, 2016 - 00:00મારા મિત્રો મને કહે છે કે પ્રસન્નતા 'આંતરીક બાબત છે' અને જીવન પ્રત્યેના મારા અભિગમ સાથે તેનો સંબંધ છે. તેઓ મને જીવનની ગતિ ધીમી કરવાની તથા યોગ-ધ્યાન શીખવાની, હસતા રહેવાની અને ઈશ્વરમાં ભરોસો રાખવાની સલાહ આપે છે. પ્રકારની આધ્યાત્મિક વાતો આમ તો મને ગંભીર બનાવી દે છે. મને કાયમ લાગ્યું છે કે મારા જીવનનો આનંદ રોજબરોજની નાની બાબતોમાં રહેલો છે. પોતાના કામમાં ડૂબી જવું, કોઈ મિત્રની સાથે ગપશપ કરવી અથવા તો અચાનક સુંદરતાનો સાક્ષાત્કાર થવો વિગેરે. ખરો આનંદ કે ખુશી ક્ષણે છે. કોઈ દૂરના અલૌકિક જીવનમાં નહીં.
અસમાનતાની નહીં, તકોની ચિંતા કરીએ
| February 27, 2016 - 00:00અસમાનતા ફરી સમાચારોમાં છે. ખાસ કરીને સંસદનું બજેટસત્ર શરૂ થયું હોય ત્યારે તો અસમાનતાની વાતો વધારે જોરશોરથી કરવામાં આવે છે. ફ્રાન્સના અર્થશાસ્ત્રી થૉમસ પિકેટી ભારતમાં આવ્યા ત્યારે તેઓ જગતમાં અસમાનતા વિશે ઘણું બોલ્યા હતા. તેમનો જવાબ હતો કે અત્યંત ધનિક લોકો પર ટેક્સ નાખવો જોઈએ. પછી ભારતીય કંપનીઓમાં વેતન માળખામાં મોટા તફાવત વિશેનો અહેવાલ આવ્યો. સીઇઓના તોતિંગ પગારો સામે આક્રોસ વ્યક્ત કરાયો. ટીવી ચેનલો અનેક બેન્કોમાં નાદારી નોંધાવી ચૂકેલા વિજય માલ્યાની વૈભવી જીવનશૈલી પર તૂટી પડ્યા.
પ્રગતિની ગતિ : વડાપ્રધાન, તમારા મૂળ કામે પાછા ફરો
| February 3, 2016 - 00:00સમાજવાદીઓ સોવિયેટ સંઘની સફળતાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે પૂર્વ તરફ જોયું જ નહીં